Gujarat Congress
03/25/2017 at 13:50. Facebook
“માનવતાના સામે લાગે ફિક્કો, વિશ્વ હિન્દુ પરિષદના સિક્કો” - ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અચાનક સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ બાબતને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. હિમાંશું પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં પાટીદારો પર ભાજપ સરકારે જુલમ ગુજાર્યો. દલિત સમુદાયના ભાઈઓ પર અત્યાચાર...
View details ⇨

Read More...

gujaratcongress.in
Gujarat Congress
03/25/2017 at 13:48. Facebook
“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહજી ગોહીલ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી તુષારભાઈ...
View details ⇨
Gujarat Congress
03/24/2017 at 14:18. Facebook
• ભાજપ સરકારે સત્તામાં મદમસ્ત બની લોકપ્રહરીઓનું શોષણ કર્યું છેઃ કોંગ્રેસ
• પત્રકારોને મકાન, પેન્શન, તબીબી સારવાર અને સહાય આપશેઃ ડૉ. હિમાંશુ પટેલ

છેલ્લા બે દશકાથી સત્તાનાં મદમાં મદમસ્ત બનેલી ભાજપ સરકારે સમગ્ર વિશ્વમાં ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ જગતને હળહળતા અન્યાય સાથે અમાનવીય શોષણ કરી લાચાર કર્યું હોવાનો સીધો આરોપ મુકતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે,...
View details ⇨

Read More....

gujaratcongress.in
Gujarat Congress
03/24/2017 at 14:16. Facebook
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને પ્રદેશના પદાધિકારીઓની અગત્યની બેઠકો આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી ઈરશાદ બેગ મિરઝા અને ડૉ. પ્રભાબેન તાવીયાડ સહિતના મહાનુભાવોએ ચૂંટણી...
View details ⇨

Read More....

gujaratcongress.in
Gujarat Congress
03/24/2017 at 14:14. Facebook
• રાજ્યના ૧૦ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલ ધોરણ-૧૦ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનું અંગ્રેજી વિષયનું પેપર ફુટવાની ઘટનાની સંપૂર્ણપણે ન્યાયિક તપાસની માંગઃ કોંગ્રેસ
• પેપર ફુટવાની ઘટના અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જવાબદારીનો સ્વીકાર કરેઃ કોંગ્રેસ
ધોરણ – ૧૦ ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનું અંગ્રેજી વિષયનું પેપર ફુટવાની ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ...
View details ⇨

Read More...

gujaratcongress.in
Gujarat Congress
03/24/2017 at 14:13. Facebook
૧૭ વર્ષના બાદ વિસનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો લહેરાયો.
વિસનગર ખાતે “કોંગ્રેસ આવે છે” ની શરૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતની જનતાના તાલુકા-જિલ્લા પંચાયતોમાં જે જનઆશીર્વાદ-જનસમર્થન મળ્યા તેવા આશીર્વાદ આજે ૧૭ વર્ષ પછી વિસનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના શકુન્તલાબેન એન. પટેલ ની સર્વાનુમતે પ્રમુખ તરીકે...
View details ⇨

Read More...

gujaratcongress.in
Gujarat Congress
03/24/2017 at 08:01. Facebook
Gujarat Congress
03/24/2017 at 07:59. Facebook
Gujarat Congress
03/24/2017 at 07:57. Facebook
Gujarat Congress
03/23/2017 at 17:51. Facebook
‪वसुधैव कुटुम्बकम् ‬
‪भारतीय सनातन #धर्म के अनुयायियों के मूल #संस्कार एवं #विचारधारा है।‬
Gujarat Congress
03/23/2017 at 13:53. Facebook
• શહીદોના મહામૂલા બલિદાન પર રાજનિતી કરનાર ભાજપ બ્રિગેડ શરમ કરે
• અહંકારમાં મદમસ્ત બની ગયેલ ભાજપે શહીદ દિન નિમિત્તે પણ રાજનીતિ કરીને શહીદોનું અપમાન કર્યું છે.
દેશના આઝાદીના જંગમાં વીર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ સહિતના અનેક લડવૈયાના મહામૂલા બલિદાન ઇતિહાસના પન્ને સુવર્ણ અક્ષરે કંડારાયેલ છે, અનેક નામી, અનામી લોકોએ આઝાદી જંગમાં મહામૂલા બલિદાન આપ્યાં છે તેમની યાદમાં તા. ૨૩મી માર્ચનો દિવસ સમગ્ર...
View details ⇨

Read More....

gujaratcongress.in
Gujarat Congress
03/23/2017 at 08:59. Facebook
Gujarat Congress
03/23/2017 at 08:19. Facebook
Gujarat Congress
03/23/2017 at 06:23. Facebook
We salute the brave martyrs who smilingly sacrificed their lives for India's freedom.
23 मार्च
शहिद दिवस पर शहिदोको शत् शत् वंदन ।
એન.એસ.યુ.આઈ. નવનિયુક્ત ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવી અને પ્રદેશના પદાધિકારીઓ અને જીલ્લાના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. સાથે એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમ્રિતા ધવનની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતા. પદગ્રહણ સમારોહને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ...
View details ⇨
રામનું મંદિર બને તો સૌથી વધારે આનંદ ભરતને થાયઃ

નામદાર સુપ્રીમ કોર્ટે આજ રોજ રામ મંદિર બાબતે જે માર્ગદર્શન આપ્યું કે રામ મંદિરનો પ્રશ્ન એ કોર્ટની બહાર સુમેળભર્યા વાતાવરણમાં ઉકેલ આવવો જોઈએ. જે બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રામનું મંદિર બને તો સૌથી વધારે આનંદ ભરતને થાય.

તેમણે ઉમેર્યું હતું કે, રામ મંદિર દરેક...
View details ⇨

Read More...

gujaratcongress.in