નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામે અશોકભાઇ પટેલે બાગાયત ખેતીમાં આઇ-ખેડુત પોર્ટલ દ્વારા મધ-માખી ઉછેરથી અંદાજે ૨૫૦ કિલો જેટલુ મધનું ઉત્પાદન કરી રૂ. ૩૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાણ કરી અંદાજિત રૂ. ૭૫૦૦૦ જેટલી આવક મેળવે છે. તેઓ મધમાખીની વિવિધ જાતો જેવી કે શેરીના ઈન્ડીકા, પુડા મધ, રોક બી (ભવર), ઈટાલીયન મધમાખીનો ઉછેર મધપેટીઓમાં કરે છે.
#HoneyBee #Farming #Agriculture #Farmers #Beehive #Benefits
Gujarat Information 04/27/2017
Krunal Solanki
Devin Kalariya
Brijesh Bhatiya
૧લી મે ગૌરવ દિવસ ઉજવણીના ભાગરૂપે #અમદાવાદના #ચાંદખેડા ખાતે #મુખ્યંમંત્રીશ્રીગૃહયોજના અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગરીબ પરિવારોને રૂા. ૨૩,૮૦૦ લાખના ખર્ચે બનેલા ૧૨૭૪ #એલઆઇજી., #ઇડબલ્યુ્એસ #આવાસોનું લોકાર્પણ કરશે.
Gujarat Information 04/27/2017
#CMOGujarat #Industry #IndustrialFair #GloriousGujarat #Government #Exhibition
CMOGujarat Industry IndustrialFair GloriousGujarat Government Exhibition
-ગુજરાતના ઉદ્યોગો ધમધમશે. દેશમાં બનનારા ૧૪ #કોસ્ટલ #ઈકોનોમિક ઝોન (#CEZ) પૈકી ત્રણ ગુજરાતમાં બનશે. વાંચો અખબારી અહેવાલ:
-#Regulation of private #school #fees: #Gujarat #government issues rules of Act.
-'#સૌની' #યોજના મારફત સૌરાષ્ટ્રનો વિકાસ. અખબારી અહેવાલ:
-સામાન્ય વર્ગના પરિવારો માટે રાહતના સમાચાર. #ગુજરાતસરકાર દ્વારા ખાનગી શાળાઓમાં ફી અંગેના નિયમોનો લાગુ કરી દેવામાં આવ્યા છે. #નિયમ વિરુદ્ધ...
View details ⇨
ગજરતન ઉદયગ ધમધમશ દશમ બનનર ૧૪ કસટલ ઈકનમક ઝન CEZ પક તરણ ગજરતમ બનશ વચ અખબર અહવલ
Gujarat Information
Gujarat Information
yesterday at 20:00. Facebook
#CMOGujarat #GloriousGujarat #LandRevenueHistory
CMOGujarat GloriousGujarat LandRevenueHistory
Gujarat Information
Gujarat Information
yesterday at 19:00. Facebook
રાજ્યમાં કુલ ૨૮૫ સરકારી ,૧૧૩ અનુદાનિત અને ૩૭૩ સ્વનિર્ભર એમ મળી કુલ ૭૭૧ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ. ટી . આઈ)માં કુલ ૧,૯૪,૫૭૦ તાલીમાર્થીઓ માટે અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે બે નવી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ રત્નાલ અને કસાણામાં ચાલુ કરવામાં આવી છે.
#Training #Skill #Employment #ITI #Trainee #IndustrialTrainingUnit #Glorious #Government #Gujarat
Gujarat Information 04/26/2017
Gujarat Information
Gujarat Information
yesterday at 18:30. Facebook
ગુજરાતના અર્થતંત્રના ચાલકબળ સમાન #MSME (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો)ને વ્યાપક ફલક આપીને મજબૂત બનાવવા રાજ્ય સરકારે રૂ. ૧૦૦૦ કરોડ ફાળવ્યા છે.
#GloriousGujarat #Government
ગજરતન અરથતતરન ચલકબળ સમન MSME સકષમ લઘ અન મધયમ કદન ઉદયગન વયપક ફલક આપન મજબત બનવવ રજ
Gujarat Information
Gujarat Information
yesterday at 16:00. Facebook
#Rajkot #BhartiAyojan
Rajkot BhartiAyojan
Gujarat Information
Gujarat Information
yesterday at 14:00. Facebook
#CM #VijayRupani #Education
CM VijayRupani Education
Gujarat Information
Gujarat Information
yesterday at 12:20. Facebook
Gujarat Information
Gujarat Information
yesterday at 09:18. Facebook
This week's #RojgaarSamachar: 26th April 2017, #Issue11
For Downloading this Rojgaar Issue click on :

[ Gujaratinformation.net Link ]
This week's RojgaarSamachar: 26th April 2017 Issue11
Gujarat Information
Gujarat Information
yesterday at 05:00. Facebook
#Services #PropertyCard #AadhaarCard #Healthcare #Hospital #services #GloriousGujarat #Government
Gujarat Information
Gujarat Information
yesterday at 01:30. Facebook
- અમદાવાદ ખાતે ગુજરાત ગૌરવ દિનની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ગુજરાતની અસ્મિતાના પ્રતિક રૂપ આ ઉજવણી અંગે અખબારી અહેવાલ
- ગુજરાત સરકારની માનવીય સંવેદનાસભર યોજના: શ્રમિકોને રૂ. ૧૦ માં ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજના
#Celebration #GujaratGauravDivas #Narmada #Water #GloriousGujarat #Government
Gujarat Information 04/26/2017
Gujarat Information
Gujarat Information
04/25/2017 at 18:44. Facebook
#Shyamalaji #Cleanliness #SwachhBharat
Shyamalaji Cleanliness SwachhBharat
Gujarat Information
Gujarat Information
04/25/2017 at 17:31. Facebook
ગુજરાતના આઠ પવિત્ર યાત્રાધામોમાં ૨૪ કલાક સફાઈ કરવાનું અભિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કરાવ્યું છે. આ અંતર્ગત ડાકોર મંદિર, તેની આસપાસના વિસ્તાર અને તેને જોડતા માર્ગો પરથી આધુનિક સાધનો અને પદ્ધતિઓ દ્વારા કચરો અને ગંદકી દૂર કરવાની પ્રવૃત્તિ સતત ચાલુ છે. મંદિરની મુલાકાતે આવનારા દેશવિદેશના યાત્રિકો પર આના કારણે ગુજરાતના આધ્યાત્મિક માહોલનો જાદુ છવાશે. ભગવાન રણછોડરાયની કૃપા અને સૌ...
View details ⇨
Gujarat Information 04/25/2017
Mahendra Trivedi
Pragnesh Pandya
Neerav Rana
Gujarat Information
Gujarat Information
04/25/2017 at 12:45. Facebook
#AhmedabadNationalBookFair2017 #BookFair2017
AhmedabadNationalBookFair2017 BookFair2017
Gujarat Information
Gujarat Information
04/25/2017 at 11:00. Facebook
#અનુસૂચિતજનજાતિના લોકોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર મળે અને તેઓ આર્થીક રીતે પગભર થઇ શકે તથા તે વિસ્તારના નાગરિકો એકજ સ્થળેથી પોતાની જરૂરિયાતની ચીજો ખરીદી શકે તે માટે રાજ્યમાં ૧૪ #હાટ બજારો સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
#ScheduledTribes #Haat #Culture #Tradition #Boost #Support #Sale #Purchase #Bazaar #Employment #GloriousGujarat
Gujarat Information 04/25/2017
Gujarat Information
Gujarat Information
04/25/2017 at 08:50. Facebook
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામે પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધસી પડતાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના થયેલા અપમૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવીને આજે સવારે થયેલી આ દુર્ઘટનામાં મધ્યાહન ભોજનના રસોઇયા બહેન અને શાળાના બે બાળકોના સ્થળ પર જ થયેલા મૃત્યુના કિસ્સામાં મૃતકોના પરિવારજનોને...
View details ⇨
Gujarat Information 04/25/2017