Sandesh
02/24/2017 at 17:30. Facebook
વિશ્વની સૌથી મેદસ્વી મહિલા ઇમાન એહમદ અબ્દુલાટીની સારવાર મુંબઈની સૈફી હોસ્પિટલમાં ચાલી રહી છે અને તે સારવારને સારો પ્રતિસાદ આપી રહી હોવાનું તેનો ઇલાજ કરી રહેલી ૧૩ ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું. #National

શું હાલત છે અત્યારે મુંબઈમાં સારવાર લઈ રહેલી સૌથી મેદસ્વી મહિલાની? જાણવું હોય તો કરો ક્લિક

sandesh.com
Sandesh
02/24/2017 at 16:59. Facebook
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એર લાઈન્સ દ્વારા ૭ પેસેન્જરોને તેની ઉડાન દરમ્યાન ૩ કલાકથી વધુ સમય ઉભાં રાખવાનો મામલો સામે આવ્યો છે. #Business

પાકિસ્તાન એરલાઇન્સની હાલત ગુજરાતની એસટી બસો જેવી, મળ્યો લેટેસ્ટ પુરાવો

sandesh.com
Sandesh
02/24/2017 at 16:30. Facebook
સામાન્ય રીતે શહેરોમાં ગાય કે બળદ જેવા પ્રાણીઓના કારણે રાહદારીઓના મોત થતા હોય એવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે. પરંતુ અમદાવાદમાં એક હાથીના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. #Gujarat #Ahmedabad

અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં માદા હાથીએ મુક્યો કર્મચારીની છાતી પર પગ

sandesh.com
Sandesh
02/24/2017 at 16:15. Facebook
તલોદ તાલુકાના બોરીયા બેચરાજી ગામની સીમમાંથી ૩ રાષ્ટ્રીય પક્ષી મોર અને ૪ વન્યપ્રાણી નીલગાયના વેરણ-છેરણ હાલતમાં પડેલા મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. #Gujarat #Talod #Sabarkantha

તલોદમાંથી ત્રણ મોર, ચાર નીલગાયના મૃતદેહો મળ્યા, તંત્ર અજાણ

sandesh.com
Sandesh
02/24/2017 at 16:00. Facebook
ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહક બનાવવાની રીત ઇ-કોમર્સ કંપનીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. હાલમાં ઇ-કોમર્સ સેક્ટરમાં કંપનીઓની છટણીનું પ્રમાણ વધ્યું છે. #Business

ઓનલાઇન શોપિંગમાં નહીં મળી શકે મોટા ડિસ્કાઉન્ટ કારણ કે...

sandesh.com
Sandesh
02/24/2017 at 15:45. Facebook
તમારા રૃપિયા પડી ગયા છે તેમ કહીને ગઠીયા કારમાં સોનાના દાગીના ભરેલુ પર્સ ઉઠાવીને નાસી ગયા હોવાનો ઘટના નવરગપુરમાં પોલીસ સ્ટેશનમા નોધાઇ છે. #Gujarat #Ahmedabad

દસ દસની નોટોની લાલચમાં અમદાવાદની મહિલાએ ગુમાવ્યા રૂ.બે લાખના દાગીના

sandesh.com
Sandesh
02/24/2017 at 15:30. Facebook
ટેલિકોમ કંપની વોડાફોને પોતાના ગ્રાહકો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે નવી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ અંતર્ગત વોડાફોન યુઝર્સ રિટેલર્સને મોબાઇલ નંબર બતાવ્યા વગર પણ રિચાર્જ કરાવી શકશે.

Vodafoneએ શરુ કરી નવી સર્વિસ, નંબર જણાવ્યા વગર કરાવો ફોન રિચાર્જ

sandesh.com
Sandesh
02/24/2017 at 15:15. Facebook
ઈડરીયા ગઢ ઉપર ભુરાબાબાની ગુફ અને પંચમુખી મહાદેવ મંદિર તરફ્ના વિસ્તારમાં ગત ગત મંગળવારે દીપડાએ પાંચ જેટલી બકરીઓનું મારણ કર્યા બાદ ગઈકાલે હિંસક દીપડાએ વધુ બે બકરીઓને શિકાર બનાવી ચાઉ કરી જતાં વિસ્તારમાંં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. #Gujarat Idar #Sabarkantha

ઈડરીયા ગઢ ઉપર દીપડાનો આંતક જારી : વધુ બે બકરીઓનું મારણ કર્યું

sandesh.com
Sandesh
02/24/2017 at 15:00. Facebook
સરકારે દિલ્હીની લાઇફલાઇન બનેલી મેટ્રો જેવું રેલ નેટવર્ક આખા દેશમાં ફેલાવવાની કવાયત શરૂ કરી દીધી છે #Business

આ શહેરોમાં પણ દોડશે મેટ્રો, સરકાર કરી રહી છે તૈયારી

sandesh.com
Sandesh
02/24/2017 at 14:44. Facebook
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાશિવરાત્રીના અવસરે કોઈમ્બતુર ખાતેના ઈશા યોગ કેન્દ્ર ખાતે 112 ફૂટ ઊંચી શિવની મૂર્તિનું અનાવરણ કર્યું છે. #National

વડાપ્રધાને કર્યું 112 ફૂટ ઉંચી શિવ મૂર્તિનું અનાવરણ, જોયું પાંચ લાખ લોકોએ

sandesh.com
Sandesh
02/24/2017 at 14:30. Facebook
દેશના 12 જયોર્તિલિંગમાંથી પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરનું પરિસર વહેલી સવારેથી જ હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. મહાશિવરાત્રિ
નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકોએ મહાદેવના દર્શનનો લાભ લીધો. ત્યારે તમે પણ કરો સોમનાથ મહાદેવની સંધ્યા આરતીના અદ્ભુત દર્શન #Somnath #Mahashivratri
Sandesh
02/24/2017 at 14:06. Facebook
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાશિવરાત્રીના અવસરે કોઈમ્બતુર ખાતેના ઈશા યોગ કેન્દ્ર ખાતે 112 ફૂટ ઊંચી શિવની મૂર્તિનું અનાવરણ કર્યું છે. શિવની આ મૂર્તિની ડિઝાઈન ઈશા ફાઉન્ડેશનના ફાઉન્ડર સદગુરુ જગ્ગી વાસુદેવે તૈયાર કરી છે. ચહેરામાં પથ્થરની જગ્યાએ સ્ટીલના ટુકડાને જોડીને દેશી ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે. નંદીની પ્રતિમાને પણ તલના બીજ, હળદર, ભસ્મ અને રેત તથા માટીથી ભરીને તૈયાર કરાઈ છે....
View details ⇨
Sandesh
02/24/2017 at 14:00. Facebook
આજે સિનેમાઘરોમાં ફિલ્મકાર વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રંગૂન’ રિલીઝ થઇ છે. આ ફિલ્મ વર્લ્ડવોર-2ની પૃષ્ઠભૂમિ પર બની છે. #Bollywood #CineSandesh

Review : કેવી છે આજે રિલીઝ થયેલી 'રંગૂન'? જાણી લો એક ક્લિક પર

sandesh.com
Sandesh
02/24/2017 at 13:30. Facebook
આ સૂર્યગ્રહણ ભારતમાં દ્રશ્ય નથી પરંતુ તેની અસર 12 રાશિઓ પર થશે. વર્ષ 2017નું પ્રથમ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થશે #Spiritual

ક્લિક કરીને જાણો 2017ના પ્રથમ સૂર્યગ્રહણથી તમારી રાશિને થશે લાભ કે નુકસાન

sandesh.com
Sandesh
02/24/2017 at 13:18. Facebook
આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે બોયઝ હોસ્ટેલમાં રહેતા બોટાદના યુવાનને હોસ્ટેલમાં રહેતા યુવાને જમવા બાબતે ઝઘડો કરી માથાના ભાગે લાકડીઓ મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી ડાબા હાથના બાવળા ઉપર બચકું ભરી લેતા આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. #Gujarat #Anand

આણંદઃ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીમાં જમવા બાબતે એકે બીજાને માથામાં મારી લાકડી

sandesh.com
Sandesh
02/24/2017 at 12:41. Facebook
કડી તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમા રોજબરોજ લાશો મળવાનો સિલસિલો ચાલુ રહેતા હોવાના કિસ્સાઓમાં બિનવારસી લાશો પોલીસતંત્ર માટે મથામણ બની રહે છે. કેનાલમાંથી લાશો બહાર નિકાળી તેના કફન અને દફનની કામગીરી પોલીસ કરે છે. #Gujarat #Kadi

કડી તાલુકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી માત્ર છેલ્લા બે માસમાંથી મળી ૧૮ લાશ

sandesh.com
Sandesh
02/24/2017 at 12:20. Facebook
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના એક ગામમાં ગુરૃવારે મોડી રાત્રે ઘરની બહાર લઘુશંકા કરવા નીકળેલ ૧૪ વર્ષીય સગીરાને યુવકે બાવડુ પકડી ઢસડીને તેના ઘેર લઈ ગયો હતો. જયાં સગીરાને ધમકાવી તેણીની મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચાર્યુ હતુ. #Gujarat #Surendranagar

સુરેન્દ્રનગરના મુળીમાં ૧૪ વર્ષીય સગીરાને યુવક બાવડું પકડી ઘરમાં ઢસડી જઈ કર્યો રેપ

sandesh.com
Sandesh
02/24/2017 at 12:10. Facebook
જામનગર શહેર મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર રાજાશાહી સમયથી છે. આ મંદિર કાશી જેવું છે હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે #Spiritual #Gujarat

સૌરાષ્ટ્રનું છોટીકાશી એવું જામનગર બન્યું શિવમયી, જાણો મંદિરના ઈતિહાસ વિશે

sandesh.com
Sandesh
02/24/2017 at 12:01. Facebook
આ વર્ષે શિવરાત્રિની પૂજાના વિશેષ મુહૂર્ત 24 તેમજ 25 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી રહેશે #Spiritual #Mahashivratri

આજે સંધ્યા સમયથી શરૂ થશે શિવરાત્રિના વિશેષ મુહૂર્ત, જાણો વ્રતના પારણાં કરવાનો સમય

sandesh.com
Sandesh
02/24/2017 at 12:00. Facebook
ભાઇનો તેમના ઉપર ફોન આવેલ કે પિતા-પુત્રી તબીયત સારી ન હોય જેથી ઘર આવો #Rajkot #Gujarat

સાવરકુંડલાના પોલીસ કર્મી પર હુમલો કરી રસ્તા પર જ લૂંટી લીધો

sandesh.com